1 Dirham Spent For Imam Husain a.s.

*ઈમામ હુસૈન અ.સ. માટે ખર્ચ કરવામાં આવતો એક દીરહમ*

كامل الزيارات ؛ النص ؛ ص128

4- وَ بِإِسْنَادِهِ عَنِ الْأَصَمِّ عَنِ ابْنِ سِنَانٍ قَالَ: قُلْتُ لِأَبِي عَبْدِ اللَّهِ علیہ السلام جُعِلْتُ فِدَاكَ إِنَّ أَبَاكَ كَانَ يَقُولُ فِي الْحَجِّ يُحْسَبُ لَهُ بِكُلِّ دِرْهَمٍ أَنْفَقَهُ أَلْفُ دِرْهَمٍ فَمَا لِمَنْ يُنْفِقُ فِي الْمَسِيرِ إِلَى أَبِيكَ الْحُسَيْنِ علیہ السلام فَقَالَ يَا ابْنَ سِنَانٍ يُحْسَبُ‏ لَهُ‏ بِالدِّرْهَمِ‏ أَلْفٌ وَ أَلْفٌ حَتَّى عَدَّ عَشَرَةً وَ يُرْفَعُ لَهُ مِنَ الدَّرَجَاتِ مِثْلُهَا وَ رِضَا اللَّهِ خَيْرٌ لَهُ وَ دُعَاءُ مُحَمَّدٍ صلی اللہ علیہ و آلہ وَ دُعَاءُ أَمِيرِ الْمُؤْمِنِينَ علیہ السلام وَ الْأَئِمَّةِعلیھم السلام خَيْرٌ لَهُ.

ઇબ્ને સીનાને *હ. ઈમામ જાફર સાદિક અ.સ.* ને કહ્યું :

“હું આપના પર કુરબાન થાઉં ! બેશક આપના પિતા ફરમાવતા હતા કે “હજ્જ માટે ખર્ચ કરવામાં આવતો એક દીરહમ એક હજાર દીરહમ ગણવામાં આવશે તો *જે કોઈ આપના પિતા(જદ) હ. ઈમામ હુસૈન અ.સ. ની રાહ માં ખર્ચ કરે તેના માટે શું ગણવામાં આવે છે ?”*

ઈમામ અ.સ. એ ફરમાવ્યું :

“અય ઇબ્ને સીનાન ! તેના માટે એક હજાર અને એક હજાર દીરહમ મળશે ત્યાં સુધી કે દસ હજાર સુધી ગણતરી પહોચાડી દીધી. અને એટલા જ પ્રમાણ માં તેના દરજ્જા ને બુલંદ કરવામાં આવશે અને *તેના માટે આ કરતા પણ શ્રેષ્ઠ અલ્લાહ ની ખુશનુદી છે  અને હ.રસુલે ખુદા સ.અ.વ. અને હ. અમીરુલ મોમેનીન અ.સ. અને  ઇમામો ની દુઆ તેના માટે શ્રેષ્ઠ છે.”*

(કામીલુઝઝીયારાત પા ૧૨૮ હ ૪ )

Comments

Popular posts from this blog

તેમનો કાતિલ સાત આસમાન વાળાઓ અને સાત જમીનવાળાઓ માં સૌથી વધારે લાનત ને પાત્ર હશે

ઝાએરીન ખાસ વાંચે...