*અલ્લાહ તમારા આંસુઓ પર રહેમ કરે. તમે અમારા માટે બેચૈન થનારા માંથી શુમાર થશો .

“ *અલ્લાહ તમારા આંસુઓ પર રહેમ કરે. તમે અમારા માટે બેચૈન થનારા માંથી શુમાર થશો .*

ﻗﺎﻝ ﻟﻲ : ﺃﻓﻤﺎ ﺗﺬﻛﺮ ﻣﺎ ﺻﻨﻊ ﺑﻪ؟ ﻗﻠﺖ : ﻧﻌﻢ , ﻗﺎﻝ : ﻓﺘﺠﺰﻉ؟ ﻗﻠﺖ : ﺇﻱ ﻭﺍﻟﻠﻪ ! ﻭﺃﺳﺘﻌﺒﺮ ﻟﺬﻟﻚ ﺣﺘﻰ ﻳﺮﻯ ﺃﻫﻠﻲ ﺃﺛﺮ ﺫﻟﻚ ﻋﻠﻲ ﻓﺎﻣﺘﻨﻊ ﻣﻦ ﺍﻟﻄﻌﺎﻡ ﺣﺘﻰ ﻳﺴﺘﺒﻴﻦ ﺫﻟﻚ ﻓﻲ ﻭﺟﻬﻲ . ﻗﺎﻝ : ﺭﺣﻢ ﺍﻟﻠﻪ ﺩﻣﻌﺘﻚ , ﺃﻣﺎ ﺇﻧﻚ ﻣﻦ ﺍﻟﺬﻳﻦ ﻳﻌﺪﻭﻥ ﻣﻦ ﺃﻫﻞ ﺍﻟﺠﺰﻉ ﻟﻨﺎ ﻭﺍﻟﺬﻳﻦ ﻳﻔﺮﺣﻮﻥ ﻟﻔﺮﺣﻨﺎ ﻭﻳﺤﺰﻧﻮﻥ ﻟﺤﺰﻧﻨﺎ , ﻭﻳﺨﺎﻓﻮﻥ ﻟﺨﻮﻓﻨﺎ ﻭﻳﺄﻣﻨﻮﻥ ﺇﺫﺍ ﺁﻣﻨﺎ , ﺃﻣﺎ ﺇﻧﻚ ﺳﺘﺮﻯ ﻋﻨﺪ ﻣﻮﺗﻚ ﺣﻀﻮﺭ ﺁﺑﺎﺋﻲ ﻟﻚ ﻭﻭﺻﻴﺘﻬﻢ ﻣﻠﻚ ﺍﻟﻤﻮﺕ ﺑﻚ ﻭﻣﺎ ﻳﻠﻘﻮﻧﻚ ﺑﻪ ﻣﻦ ﺍﻟﺒﺸﺎﺭﺓ ﺃﻓﻀﻞ , ﻭﻣﻠﻚ ﺍﻟﻤﻮﺕ ﺃﺭﻕ ﻋﻠﻴﻚ ﻭﺃﺷﺪ ﺭﺣﻤﺔ ﻟﻚ ﻣﻦ ﺍﻷﻡ ﺍﻟﺸﻔﻴﻘﺔ ﻋﻠﻰ ﻭﻟﺪﻫﺎ ----------. ﻛﺎﻣﻞ ﺍﻟﺰﻳﺎﺭﺍﺕ ﺹ 203

મિસમઅ કહે છે કે મને *હ. ઈમામ જાફર સાદિક અ.સ.* એ પૂછ્યું :

*“શું તમેં ઈ.હુસૈન અ.સ. પર જે મુસીબત પડી તેને યાદ કર છો ?*

મેં કહ્યું :

*હા, અલ્લાહ ની કસમ ! હું આંસુ વહાવું છું અને ત્યાં સુધી કે મારા ઘર વાળાઓ તેની અસર મારા પર જુએ છે. અને હું ખાવાનું પણ છોડી દઉં છું. અને તે અસર મારા ચહેરા પર દેખાઈ છે.”*

ઈમામ અ.સ. :

“ *અલ્લાહ તમારા આંસુઓ પર રહેમ કરે. તમે અમારા માટે બેચૈન થનારા માંથી શુમાર થશો .*

આ એવા લોકો છે કે જેઓ અમારી ખુશી માં ખુશ થાય છે અને અમારા ગમ માં ગમગીન થાય છે
અમારા માટે ખૌફ ના સમયે ખૌફઝ્દા થાય છે. અને અમે અમન માં હોઇએ તો અમન માં રહે છે.

*તમે તમારા મૌત ના સમયે મારા બાપદાદાઓ ને નિહાળશો અને તમારા માટે તેઓ મલેકુલ મૌત ને ભલામણ કરશે* .

*તેમની તરફ થી તમને જે બશારત - ખુશખબરી મળશે તે શ્રેષ્ઠ હશે. અને મલેકુલ મૌત તમારી સાથે સૌથી વધારે નરમ હશે અને તમારી સાથે પોતાના દીકરા સાથે રહેમ કરનાર માતા કરતા પણ વધારે રહેમ કરનાર હશે.”*

(કામીલુઝ્ઝીયારાત પા ૨૦૩ )

Comments

Popular posts from this blog

તેમનો કાતિલ સાત આસમાન વાળાઓ અને સાત જમીનવાળાઓ માં સૌથી વધારે લાનત ને પાત્ર હશે

ઝાએરીન ખાસ વાંચે...