મારે યઝીદ સાથે શું લેવા દેવા ? અલ્લાહ તેનામા કોઈ બરકત ન આપે. અલ્લાહ તું યઝીદ પર લાનત કર”*

*“મારે યઝીદ સાથે શું લેવા દેવા ? અલ્લાહ તેનામા કોઈ બરકત ન આપે. અલ્લાહ તું યઝીદ પર લાનત કર”*

ﺑﺤﺎﺭ ﺍﻷﻧﻮﺍﺭ ‏( ﻁ - ﺑﻴﺮﻭﺕ ‏) ؛ ﺝ 44 ؛ ﺹ 266
-24 ﻭَ ﺭَﻭَﻯ ﺍﺑْﻦُ ﻧَﻤَﺎ ﺭﻩ ﻓِﻲ ﻣُﺜِﻴﺮِ ﺍﻟْﺄَﺣْﺰَﺍﻥِ ﻋَﻦِ ﺍﺑْﻦِ ﻋَﺒَّﺎﺱٍ ﻗَﺎﻝَ : ﻟَﻤَّﺎ ﺍﺷْﺘَﺪَّ ﺑِﺮَﺳُﻮﻝِ ﺍﻟﻠَّﻪِ صلی اللہ علیہ و آلہ ﻣَﺮَﺿُﻪُ ﺍﻟَّﺬِﻱ ﻣَﺎﺕَ ﻓِﻴﻪِ ﺿَﻢَّ ﺍﻟْﺤُﺴَﻴْﻦَ علیہ السلام ﺇِﻟَﻰ ﺻَﺪْﺭِﻩِ ﻳَﺴِﻴﻞُ ﻣِﻦْ ﻋَﺮَﻗِﻪِ ﻋَﻠَﻴْﻪِ ﻭَ ﻫُﻮَ ﻳَﺠُﻮﺩُ ﺑِﻨَﻔْﺴِﻪِ ﻭَ ﻳَﻘُﻮﻝُ ﻣَﺎ ﻟِﻲ ﻭَ ﻟِﻴَﺰِﻳﺪَ ﻟَﺎ ﺑَﺎﺭَﻙَ ﺍﻟﻠَّﻪُ ﻓِﻴﻪِ ﺍﻟﻠَّﻬُﻢَّ ﺍﻟْﻌَﻦْ ﻳَﺰِﻳﺪَ ﺛُﻢَّ ﻏُﺸِﻲَ ﻋَﻠَﻴْﻪِ ﻃَﻮِﻳﻠًﺎ ﻭَ ﺃَﻓَﺎﻕَ ﻭَ ﺟَﻌَﻞَ ﻳُﻘَﺒِّﻞُ ﺍﻟْﺤُﺴَﻴْﻦَ علیہ السلام ﻭَ ﻋَﻴْﻨَﺎﻩُ ﺗَﺬْﺭِﻓَﺎﻥِ ﻭَ ﻳَﻘُﻮﻝُ ﺃَﻣَﺎ ﺇِﻥَّ ﻟِﻲ ﻭَ ﻟِﻘَﺎﺗِﻠِﻚَ ﻣُﻘَﺎﻣﺎً ﺑَﻴْﻦَ ﻳَﺪَﻱِ ﺍﻟﻠَّﻪِ ﻋَﺰَّ ﻭَ ﺟَﻞَّ .

ઇબ્ને અબ્બાસ :

“જયારે *હ. રસુલે ખુદા સ.અ.વ.* ની એ બીમારી કે જેમાં તેમની શહાદત થઇ તે સખ્ત થઇ ગઈ ત્યારે તેમને *હ. ઈમામ હુસૈન અ.સ* . ને તેમની છાતી થી લગાવ્યા અને આપના મુબારક પસીના ને તે પર વહાવ્યો અને કુરબાન થતા કહેતા હતા કે :

*“મારે યઝીદ સાથે શું લેવા દેવા ? અલ્લાહ તેનામા કોઈ બરકત ન આપે. અલ્લાહ તું યઝીદ પર લાનત કર”*

આટલું કહી આપ પર લાંબી મુદ્દત સુધી ગશ તારી થઇ ગઈ.

*પછી ગશ માંથી બહાર આવી ને આપ સ.અ.વ. ઈમામ હુસૈન અ.સ. ને બોસા લેવા લાગ્યા અને આપની આંખો માઓથીઓ આંસુઓ વહી રહ્યા હતા.*

અને કહેતા હતા :

*“મારે અને તમારા કાતિલ ને અલ્લાહ ની સામે (મુકાબલા માટે ) ઉભા રહેવાનું છે.”*

(બેહારુલ અન્વાર ભાગ 44 પા ૨૬૬ હ ૨૪ )

Comments

Popular posts from this blog

તેમનો કાતિલ સાત આસમાન વાળાઓ અને સાત જમીનવાળાઓ માં સૌથી વધારે લાનત ને પાત્ર હશે

ઝાએરીન ખાસ વાંચે...