તેઓ “ _આલે મોહમ્મદ અ.મુ.સ. ની વિલાયત ઉપર_ એક થઇ જાય અને વેરવિખેર ના થાય”.
*તેઓ “ _આલે મોહમ્મદ અ.મુ.સ. ની વિલાયત ઉપર_ એક થઇ જાય અને વેરવિખેર ના થાય”.*
ﺑﺤﺎﺭ ﺍﻷﻧﻮﺍﺭ ( ﻁ - ﺑﻴﺮﻭﺕ ) ؛ ﺝ 24 ؛ ﺹ 85
ﻭَ ﻓِﻲ ﺭِﻭَﺍﻳَﺔِ ﺃَﺑِﻲ ﺍﻟْﺠَﺎﺭُﻭﺩِ ﻋَﻦْ ﺃَﺑِﻲ ﺟَﻌْﻔَﺮٍ علیه السلام ﻓِﻲ ﻗَﻮْﻟِﻪِ ﻭَ ﻻ ﺗَﻔَﺮَّﻗُﻮﺍ ﻗَﺎﻝَ ﺇِﻥَّ ﺍﻟﻠَّﻪَ ﺗَﺒَﺎﺭَﻙَ ﻭَ ﺗَﻌَﺎﻟَﻰ ﻋَﻠِﻢَ ﺃَﻧَّﻬُﻢْ ﺳَﻴَﻔْﺘَﺮِﻗُﻮﻥَ ﺑَﻌْﺪَ ﻧَﺒِﻴِّﻬِﻢْ ﻭَ ﻳَﺨْﺘَﻠِﻔُﻮﻥَ ﻓَﻨَﻬَﺎﻫُﻢُ ﺍﻟﻠَّﻪُ ﻋَﻦِ ﺍﻟﺘَّﻔَﺮُّﻕَ ﻛَﻤَﺎ ﻧَﻬَﻰ ﻣَﻦْ ﻛَﺎﻥَ ﻗَﺒْﻠَﻬُﻢْ ﻓَﺄَﻣَﺮَﻫُﻢْ ﺃَﻥْ ﻳَﺠْﺘَﻤِﻌُﻮﺍ ﻋَﻠَﻰ ﻭَﻟَﺎﻳَﺔِ ﺁﻝِ ﻣُﺤَﻤَّﺪٍ علیھم السلام ﻭَ ﻟَﺎ ﻳَﺘَﻔَﺮَّﻗُﻮﺍ .
આ આયત
*“તમો તફ્રકો ન કરો- વેર વિખેર ના થાઓ”*
વિષે *હ. ઈમામ મોહમ્મદ બાકીર અ.સ.* ફરમાવે છે :
“બેશક અલ્લાહ જાણતો હતો કે તેઓ તેમના નબી સ.અ.વ. ના બાદ નજીક માં જ વેર વિખેર થઇ જશે અને ઇખ્તેલાફ કરશે.
તેથી અલ્લાહે જે રીતે તેમની પહેલા ના લોકો ને વેરવિખેર થવા ની મનાઈ કરી હતી તેમ તેઓને પણ મનાઈ કરી.
પછી તેઓ ને હુકમ કર્યો કે *તેઓ “ _આલે મોહમ્મદ અ.મુ.સ. ની વિલાયત ઉપર_ એક થઇ જાય અને વેરવિખેર ના થાય”.*
( બેહારુલ અન્વાર ભાગ ૨૪ પા ૮૫ )
Comments
Post a Comment