What is the Aashura...?

*“અય મારા પરવરદિગાર ! આશુરા શું છે ?’*

ﻓﻲ ﻣﻨﺎﺟﺎﺓ ﻣﻮﺳﻰ ‏( علیہ السلام ‏) ﻗﺎﻝ : ﻳﺎ ﺭﺏ ﻟﻢ ﻓﻀﻠﺖ ﺃﻣﻪ ﻣﺤﻤﺪ ‏( صلی اللہ علیہ و آلہ ‏) ﻋﻠﻰ ﺳﺎﺋﺮ ﺍﻷﻣﻢ؟ ﻓﻘﺎﻝ ﺍﻟﻠﻪ ﺗﻌﺎﻟﻰ : ﻓﻀﻠﺘﻬﻢ ﻟﻌﺸﺮ ﺧﺼﺎﻝ، ﻗﺎﻝ ﻣﻮﺳﻰ : ﻭﻣﺎ ﺗﻠﻚ ﺍﻟﺨﺼﺎﻝ ﺍﻟﺘﻲ ﻳﻌﻤﻠﻮﻧﻬﺎ ﺣﺘﻰ ﺁﻣﺮ ﺑﻨﻲ ﺇﺳﺮﺍﺋﻴﻞ ﻳﻌﻤﻠﻮﻧﻬﺎ؟ ﻗﺎﻝ ﺍﻟﻠﻪ ﺗﻌﺎﻟﻰ : ﺍﻟﺼﻼﺓ، ﻭﺍﻟﺰﻛﺎﺓ، ﻭﺍﻟﺼﻮﻡ، ﻭﺍﻟﺤﺞ، ﻭﺍﻟﺠﻬﺎﺩ، ﻭﺍﻟﺠﻤﻌﺔ، ﻭﺍﻟﺠﻤﺎﻋﺔ، ﻭﺍﻟﻘﺮﺁﻥ، ﻭﺍﻟﻌﻠﻢ، ﻭﺍﻟﻌﺎﺷﻮﺭﺍﺀ، ﻗﺎﻝ ﻣﻮﺳﻰ ‏( علیہ السلام ‏) : ﻳﺎ ﺭﺏ ﻭﻣﺎ ﺍﻟﻌﺎﺷﻮﺭﺍﺀ؟ ﻗﺎﻝ : ﺍﻟﺒﻜﺎﺀ ﻭﺍﻟﺘﺒﺎﻛﻲ ﻋﻠﻰ ﺳﺒﻂ ﻣﺤﻤﺪ ‏( صلی اللہ علیہ و آلہ ‏) ، ﻭﺍﻟﻤﺮﺛﻴﺔ ﻭﺍﻟﻌﺰﺍﺀ ﻋﻠﻰ ﻣﺼﻴﺒﺔ ﻭﻟﺪ ﺍﻟﻤﺼﻄﻔﻰ، ﻳﺎ ﻣﻮﺳﻰ ﻣﺎ ﻣﻦ ﻋﺒﺪ ﻣﻦ ﻋﺒﻴﺪﻱ ﻓﻲ ﺫﻟﻚ ﺍﻟﺰﻣﺎﻥ، ﺑﻜﻰ ﺃﻭ ﺗﺒﺎﻛﻯﻮﺗﻌﺰﻯ ﻋﻠﻰ ﻭﻟﺪ ﺍﻟﻤﺼﻄﻔﻰ ‏( صلی اللہ علیہ و آلہ ‏) : ﺇﻻ ﻭﻛﺎﻧﺖ ﻟﻪ ﺍﻟﺠﻨﺔ ﺛﺎﺑﺘﺎ ﻓﻴﻬﺎ ،
ﻣﺠﻤﻊ ﺍﻟﺒﺤﺮﻳﻦ ﺝ 3 ﺹ 405 ,

હ. મુસા અ.સ. એ પરવરદીગારે આલમ ને કહ્યું :

*‘અય મારા ખુદા ! શા માટે તે ઉમ્મતે મોહંમદ સ.અ.વ. ને બીજી ઉમ્મત પર ફઝીલત આપી છે ?’*

અલ્લાહ ત.ત. :

‘મેં તે ને દસ ખાસિયતો ના લીધે આ ફઝીલત આપી છે.’

હ.મુસા અ.સ. :

‘તે દસ ખાસિયતો શું છે ? કે જેથી હું તે બની ઇસરાઇલ ને પણ જણાવું.’

અલ્લાહ :

‘નમાઝ, ઝકાત,રોઝા, હજ્જ, જેહાદ,જુમઆ, જમાઅત, કુરઆન, ઇલ્મ અને *આશુરા* .’

હ.મુસા અ.સ. :

*“અય મારા પરવરદિગાર ! આશુરા શું છે ?’*

અલ્લાહ ત.ત. :

*‘હ. મોહમ્મદ સ.અ.વ. ના નવાસા ઉપર રડવું અને રડવા જેવી સુરત બનાવવી. ફરઝંદ એ મુસ્તફા સ.અ.વ. પર મરસીયા કહેવા અને અઝાદારી કરવી.*

*અય મુસા ! તે ઝમાના માં મારા બંદા માંથી કોઈ પણ બંદો ફરઝંદ એ મુસ્તફા પર રડશે અને રડવા ની સુરત બનાવશે તો તે જન્નત માં રહેશે*

(મજમઉલ બહરયન ભાગ 3 પા 405)

Comments

Popular posts from this blog

તેમનો કાતિલ સાત આસમાન વાળાઓ અને સાત જમીનવાળાઓ માં સૌથી વધારે લાનત ને પાત્ર હશે

ઝાએરીન ખાસ વાંચે...