Azadari & black Cloths Part-3
🏴 *અઝાદારી મા કાળા કપડા પહેરવા ભાગ -3*🏴
*યઝીદ ની કૈદ માં થી જયારે અહેલબય્ત અ.મુ.સ. રિહા થવા ના સમયે શામ માં જયારે અઝાદારી બરપા કરવા માં આવી ત્યારે*
ﻓِﯽ ﺩِﻣَﺸْﻖَ - ﻭَﻟَﻢْ ﺗَﺒْﻖَ ﻫَﺎﺷِﻤِﯿَّﺔٌ ﻭَﻟَﺎ ﻗُﺮَﺷِﯿَّﺔٌ - ﺇِﻟَّﺎ ﻭَﻟَﺒِﺴَﺖِ ﺍﻟﺴَّﻮَﺍﺩَ ﻋَﻠَﻰ ﺍﻟْﺤُﺴَﯿْﻦِ - ﻭَﻧَﺪَﺑُﻮﻩُ ﻋَﻠَﻰ ﻣَﺎ ﻧُﻘِﻞَ ﺳَﺒْﻌَﺔَ ﺃَﯾَّﺎﻡ
*"શામ માં એક પણ બની હાશિમ ની અથવા કુરૈશ ની ઔરત એવી નહતી સિવાય કે તેની એ કાળા કપડા પહેર્યા હતા અને સાત દિવસમાં સુધી ગીર્યા કર્યું હતું.”*
શીઆ હવાલો
( ﺍﻟﻤﺠﻠﺴﯽ، ﻣﺤﻤﺪ ﺑﺎﻗﺮ ( ﻣﺘﻮﻓﺎﯼ 1111 ﻫـ ) ، ﺑﺤﺎﺭ ﺍﻷﻧﻮﺍﺭ ﺍﻟﺠﺎﻣﻌﺔ ﻟﺪﺭﺭ ﺃﺧﺒﺎﺭ ﺍﻷﺋﻤﺔ ﺍﻷﻃﻬﺎﺭ،ﺝ 45 ، ﺹ 196 ﺗﺤﻘﯿﻖ : ﻣﺤﻤﺪ ﺍﻟﺒﺎﻗﺮ ﺍﻟﺒﻬﺒﻮﺩﯼ، ﻧﺎﺷﺮ : ﻣﺆﺳﺴﺔ ﺍﻟﻮﻓﺎﺀ - ﺑﯿﺮﻭﺕ - ﻟﺒﻨﺎﻥ، ﺍﻟﻄﺒﻌﺔ ﺍﻟﺜﺎﻧﯿﺔ ﺍﻟﻤﺼﺤﺤﺔ، -1403 1983 ﻡ . )
*બની હશીમ ઔરતો નું મદીના માં કાળા કપડા પહેરવું* :
ﻋﻦ ﺍﻟﺤﺴﻦ ﺑﻦ ﻇﺮﯾﻒ ﺑﻦ ﻧﺎﺻﺢ، ﻋﻦ ﺃﺑﯿﻪ، ﻋﻦ ﺍﻟﺤﺴﯿﻦ ﺑﻦ ﺯﯾﺪ، ﻋﻦ ﻋﻤﺮ ﺑﻦ ﻋﻠﯽ ﺑﻦ ﺍﻟﺤﺴﯿﻦ، ﻗﺎﻝ : ﻟﻤﺎ ﻗﺘﻞ ﺍﻟﺤﺴﯿﻦ ﺑﻦ ﻋﻠﯽ ﻋﻠﯿﻬﻤﺎ ﺍﻟﺴﻼﻡ ﻟﺒﺴﻦ ﻧﺴﺎﺀ ﺑﻨﯽ ﻫﺎﺷﻢ ﺍﻟﺴﻮﺍﺩ ﻭﺍﻟﻤﺴﻮﺡ ﻭﮐﻦ ﻻ ﯾﺸﺘﮑﯿﻦ ﻣﻦ ﺣﺮ ﻭﻻ ﺑﺮﺩ ﻭﮐﺎﻥ ﻋﻠﯽ ﺑﻦ ﺍﻟﺤﺴﯿﻦ ﻋﻠﯿﻬﻤﺎ ﺍﻟﺴﻼﻡ ﯾﻌﻤﻞ ﻟﻬﻦ ﺍﻟﻄﻌﺎﻡ ﻟﻠﻤﺄﺗﻢ .
*“જયારે હ. ઈમામ હુસૈન અ.સ. ને શહીદ કરી દેવા માં આવ્યા (ત્યારબાદ) બની હાશિમ ની ઔરતો કાળા અને જાડા કપડાઓ પહેરતી હતી અને કદી પણ ગરમી અથવા ઠંડી ની ફરિયાદ નહોતી કરતી. અને હ. ઈમામ અલી ઇબ્ને હુસૈન અ.સ. તેણીઓ ના માટે માતમ માટે ગીઝા તય્યાર કરતા હતા.”*
શીઆ હવાલો :
( ﺃﺣﻤﺪ ﺑﻦ ﻣﺤﻤﺪ ﺑﻦ ﺧﺎﻟﺪ ﺍﻟﺒﺮﻗﯽ، ( ﻣﺘﻮﻓﺎﯼ 274 ) ﺍﻟﻤﺤﺎﺳﻦ، ﺝ 2 ﺹ 420 ، ﺗﺤﻘﯿﻖ : ﺍﻟﺴﯿﺪ ﺟﻼﻝ ﺍﻟﺪﯾﻦ ﺍﻟﺤﺴﯿﻨﯽ، ﻧﺎﺷﺮ : ﺩﺍﺭ ﺍﻟﮑﺘﺐ ﺍﻹﺳﻼﻣﯿﺔ، ﻃﻬﺮﺍﻥ، ﺍﻟﻄﺒﻌﺔ ﺍﻷﻭﻟﯽ 1330 ﺵ )
૪. *જ. ઉમ્મે સલ્મા નું ઈમામ હુસૈન અ.સ. ના ગમ માં કાળા કપડા પહેરવું* :
ﻋﻦ ﺍﺑﻰ ﻧﻌﯿﻢ ﺑﺎﺳﻨﺎﺩﻩ ﻋﻦ ﺍﻡ ﺳﻠﻤﻪ ﺭﺿﻮﺍﻥ ﺍﻟﻠﻪ ﻋﻠﯿﻬﺎ ﺍﻧّﻬﺎ ﻟﻤّﺎ ﺑﻠﻐﻬﺎ ﻣﻘﺘﻞ ﺍﻻﻣﺎﻡ ﺍﻟﺤﺴﯿﻦ ﺑﻦ ﻋﻠﻰ ( ﻋﻠﯿﻬﻤﺎ ﺍﻟﺴﻼﻡ ) ﺍﺿﺮﺑﺖ ﻗﺒﺔ ﺳﻮﺩﺍﺀ ﻓﻰ ﻣﺴﺠﺪ ﺭﺳﻮﻝ ﺍﻟﻠﻪ ( ﺻﻠﻰ ﺍﻟﻠﻪ ﻋﻠﯿﻪ ﻭﺁﻟﻪ ) ﻭﻟﺒﺴﺖ ﺍﻟﺴﻮﺍﺩ .
*જયારે જ. ઉમ્મે સલ્મા ના સુધી હ. ઈમામ હુસૈન અ.સ. ની શહાદત ની ખબર પહોચી તો તેણીએ મસ્જીદે નબવી માં કાળા ખૈમા નસબ કરાવ્યા અને તેણીએ પોતે પણ કાળા કપડા પહેર્યા.*
શીઆ હવાલો :
( ﺍﺩﺭﯾﺲ ﻗﺮﺷﻰ،ﻋﻤﺎﺩﺍﻟﺪﯾﻦ، ﻋﯿﻮﻥ ﺍﻻﺧﺒﺎﺭ ﻭ ﻓﻨﻮﻥ ﺍﻵﺛﺎﺭ،، ﺹ 109 ، ( ﻃﺒﻊ ﺑﯿﺮﻭﺕ
Comments
Post a Comment