Azadari & Black Cloths Part 4

💦😭

*શું અઝાદારી મા ગીર્યા કરવુ એ જાએઝ છે ? ભાગ 4*

*જ. ફાતેમહ સલામુલ્લાહે અલયહા નું  ગીર્યા કરવું* :

- ﻧﺴﺎﺋﯽ ‏( ۳۰۳ ﻩ ‏) ﺑﻪ ﺍﺳﻨﺎﺩﺵ ﺍﺯ ﺃﻧﺲ ﻧﻘﻞ ﻣﯽ ﮐﻨﺪ ﮐﻪ : ﻓﺎﻃﻤﻪ ﺳﻼﻡ ﺍﻟﻠﻪ ﻋﻠﯿﻬﺎ ﻫﻨﮕﺎﻣﯽ ﮐﻪ ﺭﺳﻮﻝ ﺧﺪﺍ ﺻﻠﯽ ﺍﻟﻠﻪ ﻋﻠﯿﻪ ﻭ ﺍﻟﻪ ﻭﻓﺎﺕ ﻧﻤﻮﺩ، ﺑﺮ ﺍﻭ ﮔﺮﯾﻪ ﮐﺮﺩ . ‏[ ۱۰ ‏]

નીસાઈ નકલ કરે છે કે :

*“જ. રસુલે ખુદા સ.અ.વ. ની જયારે વફાત થઇ ત્યારે જ. ફાતેમહ સલામુલ્લાહે અલયહા એ તેમના ઉપર ગીર્યા કર્યું.”*

હવાલો :

[10] سنن نسائی کتاب الجنائز باب 13 ح 1843 / سنن بیهقی ج 5 کتاب الجنائز ح 7263 ص 441.

*જ. ઉસ્માન બિન મઝઉન ની વફાત પર ગીર્યા*

- ﺣﺎﮐﻢ ﻧﯿﺸﺎﺑﻮﺭﯼ ‏( ۴۰۵ ﻩ ‏) ﺑﻪ ﺍﺳﻨﺎﺩﺵ ﺍﺯ ﻋﺎﯾﺸﻪ ﻧﻘﻞ ﻣﯽ ﮐﻨﺪ ﮐﻪ ﺭﺳﻮﻝ ﺧﺪﺍ ﺻﻠﯽ ﺍﻟﻠﻪ ﻋﻠﯿﻪ ﻭ ﺍﻟﻪ، ﻋﺜﻤﺎﻥ ﺑﻦ ﻣﻈﻌﻮﻥ ﺭﺍ ﺩﺭ ﺣﺎﻟﯽ ﮐﻪ ﻣﺮﺩﻩ ﺑﻮﺩ ﺑﻮﺳﯿﺪ ﻭ ﮔﺮﯾﻪ ﻣﯽ ﮐﺮﺩ ﻭ ﺍﺷﮏ ﺍﺯ ﺩﯾﺪﮔﺎﻧﺶ ﺟﺎﺭﯼ ﺑﻮﺩ . ‏[ ۱۲ ‏]

*જયારે જ. ઉસ્માન બિન મઝઉન ની વફાત થઇ ત્યારે હ. રસુલે ખુદા સ.અ.વ. એ તેમને બોસો લીધો અને તેમની આંખો માંથી આંસુ જારી થઇ ગયા હતા.*

હવાલો :

[12] مستدرک حاکم ج 1 ح 1365 / اعلاء السنن ج 6 ص 2651 ح 2299

( વધુ ઇન્શાઅલ્લાહ હવે પછી ના મેસેજ મા)

Comments

Popular posts from this blog

Imam husain was a 7th century revulutionary Leader

અય અલ્લાહ ! તું તેને તારા અવલીયા ની તારી નજીક જે હુરમત છે તે બતાવી દે.

Imam E Zamana a.s. : My Uncle H.Abbas a.s. stand here..