Black Cloths in Azadari Part 2

🏴 *અઝાદારી મા કાળા કપડા પહેરવા ભાગ  - 2*  🏴

૨. *જ. જાફરે તય્યાર ની શહાદત પર હ. રસુલે ખુદા સ.અ.વ. નો  ઔરતો ને કાળા કપડા પહેરવા નો હુકમ* :

જ. જાફરે તય્યાર જયારે જંગે મવ્તા માં શહીદ થયા ત્યારે
ﺍﺣﻤﺪ ﺣﻨﺒﻞ ﺩﺭ ﻣﺴﻨﺪ ﺧﻮﺩ ﻣﻰﻧﻮﯾﺴﺪ : ﻋﻦ ﺃَﺳْﻤَﺎﺀَ ﺑِﻨْﺖِ ﻋُﻤَﯿْﺲٍ ﻗﺎﻟﺖ ﻟَﻤَّﺎ ﺍﺻﯿﺐ ﺟَﻌْﻔَﺮٌ ﺃَﺗَﺎﻧَﺎ ﺍﻟﻨﺒﯽ ﺻﻠﻰ ﺍﻟﻠﻪ ﻋﻠﯿﻪ ﻭﺳﻠﻢ ﻓﻘﺎﻝ ﺃﻣﻰ  ﺍﻟﺒﺴﯽ ﺛَﻮْﺏَ ﺍﻟْﺤِﺪَﺍﺩِ ﺛَﻼَﺛﺎً ﺛُﻢَّ ﺍﺻﻨﻌﯽ ﻣﺎ ﺷِﺌْﺖِ .
ﺍﺳﻤﺎﺀ ﺑﻨﺖ ﻋﻤﯿﺲ ﻣﻰﮔﻮﯾﺪ : ﻫﻨﮕﺎ ﻣﻰ  ﮐﻪ ﺟﻌﻔﺮ ﺑﻪ ﺷﻬﺎﺩﺕ ﺭﺳﯿﺪ، ﺭﺳﻮﻝ ﺧﺪﺍ ﺻﻠﻰ ﺍﻟﻠﻪ ﻋﻠﯿﻪ ﻭﺁﻟﻪ ﺑﻪ ﻣﻦ ﻓﺮﻣﻮﺩ : ﻣﺎﺩﺭ ﻣﻦ ! ﺳﻪ ﺭﻭﺯ ﺟﺎﻣﻪ ﻋﺰﺍ ﺩﺭ ﺑﺮ ﮐﻨﺪ ﭘﺲ ﺍﺯ ﺁﻥ ﻫﺮﭼﻪ ﺧﻮﺍﺳﺘﻰ ﺍﻧﺠﺎﻡ ﺑﺪﻩ .

જ. અસ્મા બીન્તે ઉમૈસ :

“જયારે જ. જાફરે તય્યાર ની શહાદત થઇ ત્યારે *જ. રસુલે ખુદા સ.અ.વ.* એ મને ફરમાવ્યું :

*“અય મારા માતા ! આપ ત્રણ દિવસ સુધી અઝાદારી નો લિબાસ ‘હેદાદ’ પહેરો. ત્યાર બાદ આપ જે રીતે ચાહો તે રીતે રહો.”*

હવાલો :

‏( ﺃﺣﻤﺪ ﺑﻦ ﺣﻨﺒﻞ ﺃﺑﻮ ﻋﺒﺪﺍﻟﻠﻪ ﺍﻟﺸﯿﺒﺎﻧﯽ، ‏( ﻣﺘﻮﻓﺎﯼ 241 ‏)  ﻣﺴﻨﺪ، ﺝ 6 ، ﺹ 438 ﺡ 27508 ، ﻧﺎﺷﺮ : ﻣﺆﺳﺴﺔ ﻗﺮﻃﺒﺔ ﻣﺼﺮ . ‏)

*આ હદીસ માં “હેદાદ” શબ્દ આવેલ છે જેનો મતલબ થાય છે કે “ માતમ ના કાળા કપડા”*

_*એહલેબય્તે રસુલે ખુદા સ.અ.વ. નું સોગ માં કાળા કપડા પહેરવું*_ :

ખાનદાને રિસાલત સ.અ.વ. ની એ રવીશ રહી છે કે તેઓ તેઓ ની અઝાદારી ના સમયે અને સોગ માં કાળા કપડા પહેરતા હતા. આપણે તેના ઉદાહરણો ગૈર શિઆ કિતાબો ના હવાલા થી જોશું.

૧. *હ.અમીરુલ મોમેનીન અ.સ. ની શહાદત ના ગમ માં હ. ઈ. હસન અ.સ. નું કાળા કપડા પહેરવું* :

ﺣﺪﺛﻨﺎ ﻋﺒﺪ ﺍﻟﻠﻪ ﻗﺎﻝ ﺣﺪﺛﻨﯽ ﺃﺑﯽ ﻧﺎ ﻭﮐﯿﻊ ﻋﻦ ﺷﺮﯾﮏ ﻋﻦ ﻋﺎﺻﻢ ﻋﻦ ﺃﺑﯽ ﺭﺯﯾﻦ ﻗﺎﻝ ﺧﻄﺒﻨﺎ ﺍﻟﺤﺴﻦ ﺑﻦ ﻋﻠﯽ ﺑﻌﺪ ﻭﻓﺎﺓ ﻋﻠﯽ ﻭﻋﻠﯿﻪ ﻋﻤﺎﻣﺔ ﺳﻮﺩﺍﺀ ﻓﻘﺎﻝ ﻟﻘﺪ ﻓﺎﺭﻗﮑﻢ ﺭﺟﻞ ﻟﻢ ﯾﺴﺒﻘﻪ ﺍﻷﻭﻟﻮﻥ ﺑﻌﻠﻢ ﻭﻻ ﯾﺪﺭﮐﻪ ﺍﻵﺧﺮﻭﻥ .
ﺍﺑﻰ ﺯﺭﯾﻦ ﻣﻰﮔﻮﯾﺪ : ﺑﻌﺪ ﺍﺯ ﺩﺭ ﮔﺬﺷﺖ ﻋﻠﯽ، ‏( ﭘﺴﺮﺵ ‏) ﺣﺴﻦ ﺩﺭ ﺣﺎﻟﻰ  ﮐﻪ ﻋﻤﺎﻣﻪ ﺳﯿﺎﻩ ﺑﺮ ﺳﺮ ﺩﺍﺷﺖ ﺑﺮﺍﻯ ﻣﺎ ﺧﻄﺒﻪ ﺧﻮﺍﻧﺪ . ﻭ ﻓﺮﻣﻮﺩ : ﻣﺮﺩﻯ ﺍﺯ ﻣﯿﺎﻥ ﺷﻤﺎ ﺭﻓﺖ ﮐﻪ ﺍﺯ ﻧﻈﺮ ﻣﻘﺎﻡ ﻋﻠﻤﻰ ﮐﺴﻰ ‏[ ﺟﺰ ﺭﺳﻮﻝ ﺧﺪﺍ ‏] ﺑﺮ ﺍﻭ ﭘﯿﺸﻰ ﻧﮕﺮﻓﺖ ﻭ ﺑﻌﺪ ﺍﺯ ﺍﻭ ﻧﯿﺰ ﻫﻤﺎﻧﻨﺪ ﺍﻭ ﻧﺨﻮﺍﻫﺪ ﺑﻮﺩ .

અબી રઝીન :

*“હ. અલી અ.સ. ની શહાદત બાદ હ.ઈ. હસન અ.સ. એ અમો ને ખુત્બો આપ્યો અને ત્યારે તેમના સર પર _કાળો અમ્મામો_ હતો.* અને આપે ફરમાવ્યું :

_“તમારા થી એ વ્યક્તિ જુદા થઇ ગયા છે કે તેઓ ના જેટલું ઇલ્મ આગળ ના લોકો માં (સિવાય હ.સસુલે ખુદા સ.અ.વ.) ના કોઈ પાસે ન હતું અને ન તો તેઓ ના જેવું કોઈ થશે.”_

ગૈર શિયા હવાલો :

‏( ﺍﻟﺸﯿﺒﺎﻧﯽ، ﺍﺑﻮﻋﺒﺪ ﺍﻟﻠﻪ ﺃﺣﻤﺪ ﺑﻦ ﺣﻨﺒﻞ ‏( ﻣﺘﻮﻓﺎﯼ 241 ﻫـ ‏) ، ﻓﻀﺎﺋﻞ ﺍﻟﺼﺤﺎﺑﺔ، ﺝ 2 ، ﺹ 600 ، ﺗﺤﻘﯿﻖ ﺩ . ﻭﺻﯽ ﺍﻟﻠﻪ ﻣﺤﻤﺪ ﻋﺒﺎﺱ، ﻧﺎﺷﺮ : ﻣﺆﺳﺴﺔ ﺍﻟﺮﺳﺎﻟﺔ - ﺑﯿﺮﻭﺕ، ﺍﻟﻄﺒﻌﺔ : ﺍﻷﻭﻟﻰ، 1403 ﻫـ – 1983 ﻡ . ‏)

( વધુ ઇન્શાઅલ્લાહ હવે પછી ના મેસેજ મા..)

Comments

Popular posts from this blog

Imam husain was a 7th century revulutionary Leader

અય અલ્લાહ ! તું તેને તારા અવલીયા ની તારી નજીક જે હુરમત છે તે બતાવી દે.

Imam E Zamana a.s. : My Uncle H.Abbas a.s. stand here..