*તો (ખુદ) ઈમામ અલી ઇબ્ને હુસૈન અ.સ.ખાતુનો ના માટે જમવાનું (ન્યાઝ) પકાવતા*

*તો (ખુદ) ઈમામ અલી ઇબ્ને હુસૈન અ.સ.ખાતુનો ના માટે જમવાનું (ન્યાઝ) પકાવતા.*

ﻋﻦ ﻋﻤﺮ ﺑﻦ ﻋﻠﻲ ﺑﻦ ﺍﻟﺤﺴﻴﻦ ‏( ﻉ ‏) : ﻟﻤﺎ ﻗﺘﻞ ﺍﻟﺤﺴﻴﻦ ﺑﻦ ﻋﻠﻲ ‏( ﻉ ‏) ، ﻟﺒﺴﻦ ﻧﺴﺎﺀ ﺑﻨﻲ ﻫﺎﺷﻢ ﺍﻟﺴﻮﺍﺩ ﻭﺍﻟﻤﺴﻮﺡ، ﻭﻛﻦ ﻻ ﻳﺸﺘﻜﻴﻦ ﻣﻦ ﺣﺮ ﻭﻻ ﺑﺮﺩ، ﻭﻛﺎﻥ ﻋﻠﻲ ﺑﻦ ﺍﻟﺤﺴﻴﻦ ‏( ﻉ ‏) ﻳﻌﻤﻞ ﻟﻬﻦ ﺍﻟﻄﻌﺎﻡ ﻟﻠﻤﺄﺗﻢ .
- ﺍﻟﻤﺤﺎﺳﻦ ﺝ 2 ﺹ ,420 ﺭﻳﺎﺽ ﺍﻷﺑﺮﺍﺭ ﺝ 1 ﺹ 259

*હ. ઈમામ અલી ઇબ્ને હુસૈન અ.સ.* ના એક ફરઝ્ન્દ વર્ણવે છે કે :

*“જ્યારે હ. ઈ. હુસૈન ઇબ્ને અલી અ.સ. ને શહીદ કરવા માં આવ્યા ત્યારે બની હાશિમ ની ખાતુનો એ કાળા અને જાડા બરછટ કપડા પહેરી લીધા* . તેણીઓ ગરમી કે ઠંડી ની ફરિયાદ નહોતી કરતી. અને

*તેણીઓ જ્યારે માતમ કરવા માટે એકઠા થતા તો (ખુદ) ઈમામ અલી ઇબ્ને હુસૈન અ.સ.ખાતુનો ના માટે જમવાનું (ન્યાઝ) પકાવતા.”*

(અલ મહાસિન ભાગ ૨ પા ૪૨૦, રીયાઝુલ અબરાર ભાગ ૧ પા ૨૫૯ )

Comments

Popular posts from this blog

તેઓ “ _આલે મોહમ્મદ અ.મુ.સ. ની વિલાયત ઉપર_ એક થઇ જાય અને વેરવિખેર ના થાય”.

મારે યઝીદ સાથે શું લેવા દેવા ? અલ્લાહ તેનામા કોઈ બરકત ન આપે. અલ્લાહ તું યઝીદ પર લાનત કર”*