*મારા બાદ મારી ઔલાદ ઉપર જે કઈ વીતશે તેની હું અલ્લાહ ને શિકાયત કરું છું*
*મારા બાદ મારી ઔલાદ ઉપર જે કઈ વીતશે તેની હું અલ્લાહ ને શિકાયત કરું છું* .
ﻋﻦ ﺍﺑﻦ ﻋﺒﺎﺱ ﻗﺎﻝ : ﻗﺎﻝ ﻋﻠﻲ ( علیه السلام ) ﻟﺮﺳﻮﻝ ﺍﻟﻠﻪ ( صلی اللہ علیہ و آلہ ) : ﻳﺎ ﺭﺳﻮﻝ ﺍﻟﻠﻪ ﺇﻧﻚ ﻟﺘﺤﺐ ﻋﻘﻴﻼ؟ ﻗﺎﻝ : ﺇﻱ ﻭﺍﻟﻠﻪ ﺇﻧﻲ ﻷﺣﺒﻪ ﺣﺒﻴﻦ , ﺣﺒﺎ ﻟﻪ , ﻭﺣﺒﺎ ﻟﺤﺐ ﺃﺑﻲ ﻃﺎﻟﺐ ( علیه السلام ) ﻟﻪ , ﻭﺇﻥ ﻭﻟﺪﻩ ﻟﻤﻘﺘﻮﻝ ﻓﻲ ﻣﺤﺒﺔ ﻭﻟﺪﻙ , ﻓﺘﺪﻣﻊ ﻋﻠﻴﻪ ﻋﻴﻮﻥ ﺍﻟﻤﺆﻣﻨﻴﻦ , ﻭﺗﺼﻠﻲ ﻋﻠﻴﻪ ﺍﻟﻤﻼﺋﻜﺔ ﺍﻟﻤﻘﺮﺑﻮﻥ , ﺛﻢ ﺑﻜﻰ ﺭﺳﻮﻝ ﺍﻟﻠﻪ ( صلی اللہ علیہ و آلہ ) ﺣﺘﻰ ﺟﺮﺕ ﺩﻣﻮﻋﻪ ﻋﻠﻰ ﺻﺪﺭﻩ , ﺛﻢ ﻗﺎﻝ : ﺇﻟﻰ ﺍﻟﻠﻪ ﺃﺷﻜﻮ ﻣﺎ ﺗﻠﻘﻰ ﻋﺘﺮﺗﻲ ﻣﻦ ﺑﻌﺪﻱ ----------. -------
ﺍﻷﻣﺎﻟﻲ
ﻟﻠﺼﺪﻭﻕ ﺹ 128
*હ. અલી અ.સ. એ હ.રસુલે ખુદા સ.અ.વ.* ને કહ્યું :
“યા રસુલલ્લાહ ! શું આપ અકીલ ને ચાહો છો ?”
આપ સ.અ.વ. :
“હા, અલ્લાહ ની કસમ ! હું તેને બે કારણ થી મોહબ્બત કરું છું.
૧. તેના થી મોહબ્બત ના લીધે અને
૨. *હ.અબુ તાલિબ અ.સ. ની તેઓ થી મોહબ્બત ના લીધે.*
અને *બેશક તેના ફરઝંદ તમારા (હ.અલી અ.સ. ના ) ફરઝંદ ની મોહબ્બત ના લીધે શહીદ થશે. પછી મોમીનો ની આંખો તેઓના ઉપર રડશે અને મુકર્ર્બ ફરિશ્તાઓ તેઓના ઉપર સલવાત મોકલશે.”*
પછી હ.રસુલેખુદા સ.અ.વ. એ ગીર્યા કર્યું અને આપ ના આંસુઓ આપની મુબારક છાતી ઉપર વહેવા લાગ્યા. પછી ફરમાવ્યું :
*“મારા બાદ મારી ઔલાદ ઉપર જે કઈ વીતશે તેની હું અલ્લાહ ને શિકાયત કરું છું.”*
(અલ અમાલી લીસ્સદુક પા ૧૨૮ )
Comments
Post a Comment