Imam E Zamana a.s. : My Uncle H.Abbas a.s. stand here..

*હ. ઈમામ એ ઝમાના અ.સ. : મારા ચચા હ.અબ્બાસ અ.સ. અહી ઉભા છે*

1. ﮐﺮﺍﻣﺖ ﺍﻭﻝ : ﺳﻨﺪ : ﻧﻮﺍﺭ ﺣﺎﺝ ﻣﻨﺼﻮﺭ، ﺷﺐ ﺩﻭﺍﺯﺩﻫﻢ ﻣﺎﻩ ﺭﻣﻀﺎﻥ ﺳﺎﻝ 1377 ﺷﻤﺴﯽ، ﺍﺯ ﺯﺑﺎﻥ ﺣﺠﻪ ﺍﻻﺳﻼﻡ ﻭﺍﻟﻤﺴﻠﻤﯿﻦ ﺭﺟﺒﯽ
ﮐﻪ ﺩﺭ ﻣﺴﺠﺪ ﺟﺎﻣﻊ ﻗﺮﭼﮏ ﺩﺭ ﻣﺎﻩ ﻣﺒﺎﺭﻙ ﺭﻣﻀﺎﻥ ﻧﻘﻞ ﮐﺮﺩﻧﺪ .
ﻋﺎﻟﻤﯽ ﺍﻣﺎﻡ ﺯﻣﺎﻥ ‏( ﺍﺭﻭﺍﺣﻨﺎ ﻟﻪ ﺍﻟﻔﺪﺍ ‏) ﺭﺍ ﺩﺭ ﺧﻮﺍﺏ ﻣﯽ ﺑﯿﻨﺪ ﮐﻪ ﺩﺭ ﻣﺤﻀﺮ ﻣﺒﺎﺭﮐﺸﺎﻥ ﺟﻨﺎﺏ ﻗﻤﺮ ﺑﻨﯽ ﻫﺎﺷﻢ ﻋﻠﯿﻪ ﺍﻟﺴﻼﻡ ﻧﯿﺰ ﺍﯾﺴﺘﺎﺩﻩ
ﺍﻧﺪ . ﺁﻗﺎ ﺣﺠﻪ ﺍﺑﻦ ﺍﻟﺤﺴﻦ ﻋﻠﯿﻪ ﺍﻟﺴﻼﻡ ﺩﻭ ﺩﺳﺘﻪ ﻧﺎﻣﻪ ﺩﺭ ﺩﺳﺘﺸﺎﻥ ﺑﻮﺩﻩ، ﺁﻥ ﺟﻨﺎﺏ ﯾﮏ ﺩﺳﺘﻪ ﺍﺯ ﻧﺎﻣﻪ ﻫﺎ ﺭﺍ ﻣﯽ ﺑﻮﺳﯿﺪ ﻭ ﺯﻣﯿﻦ ﻣﯽ
ﮔﺬﺍﺷﺖ ﻭﻟﯽ ﺩﺳﺘﻪ ﻱ ﺩﻭﻡ ﺭﺍ ﺑﺮ ﭼﺸﻤﺎﻥ ﻣﺒﺎﺭﮐﺸﺎﻥ ﮔﺬﺍﺷﺘﻪ ﻭ ﮔﺮﯾﻪ ﻣﯽ ﮐﺮﺩﻧﺪ، ﺳﭙﺲ ﺑﻪ ﺯﻣﯿﻦ ﻣﯽ ﮔﺬﺍﺷﺖ .
ﺷﺨﺺ ﻋﺎﻟﻢ ﺳﺆﺍﻝ ﻣﯽ ﮐﻨﺪ، ﯾﺎﺑﻦ ﺭﺳﻮﻝ ﺍﻟﻠﻪ، ﺣﮑﻤﺖ ﺍﯾﻦ ﮐﻪ ﭼﻨﯿﻦ ﻋﻤﻞ ﻣﯽ ﻧﻤﺎﯾﯿﺪ ﭼﯿﺴﺖ؟
ﺍﻣﺎﻡ ﻋﻠﯿﻪ ﺍﻟﺴﻼﻡ ﺩﺭ ﭘﺎﺳﺦ ﻣﯽ ﻓﺮﻣﺎﯾﺪ : ﻧﺎﻣﻪ ﻫﺎﯾﯽ ﮐﻪ ﻓﻘﻂ ﻣﯽ ﺑﻮﺳﻢ ﻭ ﺯﻣﯿﻦ ﻣﯽ ﮔﺬﺍﺭﻡ ﻧﺎﻣﻪ ﻫﺎﯾﯽ ﺍﺳﺖ ﮐﻪ ﺍﺭﺑﺎﺏ ﺣﻮﺍﯾﺞ ﺑﻪ
ﺍﻣﺎﻣﺰﺍﺩﮔﺎﻥ ﻧﻮﺷﺘﻪ ﺍﻧﺪ، ﺍﻣﺎ ﻧﺎﻣﻪ ﻫﺎﻱ ﺩﺳﺘﻪ ﻱ
[ [ ﺻﻔﺤﻪ 456
ﺩﻭﻡ ﺭﺍ ﺣﺎﺟﺘﻤﻨﺪﺍﻥ ﺑﻪ ﺣﻀﺮﺕ ﻗﻤﺮ ﺑﻨﯽ ﻫﺎﺷﻢ ﺍﺑﻮﺍﻟﻔﻀﻞ ﺍﻟﻌﺒﺎﺱ ﻋﻠﯿﻪ ﺍﻟﺴﻼﻡ ﻧﻮﺷﺘﻪ ﺍﻧﺪ . ﻋﻤﻮﯾﻢ ﺍﯾﻦ ﺟﺎ ﺍﯾﺴﺘﺎﺩﻩ ﺍﻧﺪ ﻭ ﺍﻟﺘﻤﺎﺱ ﻣﯽ
ﻧﻤﺎﯾﻨﺪ ﮐﻪ ﺟﻮﺍﺑﺸﺎﻥ ﺭﺍ ﺑﺪﻫﻢ ﻭ ﺁﻧﻬﺎ ﺭﺍ ﺭﺩ ﻧﮑﻨﻢ .

હુજ્જ્તુલ ઇસ્લામ વલ મુસ્લેમીન રજબી કુરચક ની જામેઅ મસ્જિદ માં માહે રમઝાનમાં વર્ણવે છે કે :

એક આલીમે સ્વપ્ન માં *હ. ઈમામે ઝમાના અર્વાહોના લહુલ ફિદા ને જોયા કે તેમની સાથે કમરે બની હાશિમ હ.અબુલ ફ્ઝ્લીલ અબ્બાસ અ.સ. પણ ઉભા હતા*

. હ. ઈમામે ઝમાના અ.સ. ના મુબારક હાથો માં પત્રોના બે જથ્થા હતા. ઈમામે ઝમાના અ.સ. પત્રોના એક જથ્થા ને ચૂમી રહ્યા હતા અને જમીન ઉપર મૂકી રહ્યા હતા પરંતુ બીજા પત્રોના જથ્થા ને તેમની મુબારક આંખો ઉપર મૂકી રહ્યા હતા અને ગીર્યા કરતા હતા અને પછી જમીન ઉપર મૂકી રહ્યા હતા.

આલીમે ઈમામે ઝમાના અ.સ. ને પૂછ્યું :

“ફરઝંદે રસુલ ! આપ જે આ અમલ કરી રહ્યા છો તેની હિકમત શું છે ?”

ઈમામ અ.સ. એ ફરમાવ્યું :

“એ પત્રો કે જેને હું ફક્ત ચૂમી રહ્યો છું અને જમીન ઉપર મૂકી રહ્યો છું તે એ પત્રો છે કે જે હજાતમંદ લોકો એ ઈમામઝાદાઓ ને લખ્યા છે.

*પરંતુ બીજા જથ્થા ના પત્રો ને હાજતમંદ લોકો એ કમરે બની હશીમ હ. અબુલ ફ્ઝ્લીલ અબ્બાસ અ.સ. ને લખ્યા છે. મારા ચચા હ.અબ્બાસ અ.સ. અહી ઉભા છે અને ઈલ્તેમાસ કરે છે કે હું આ પત્રોનો જવાબ આપું અને તે પત્રો ને રદ ન કરું.”*

(ચહેરાએ દરખ્શાને કમરે બની હાશિમ પા ૪૫૬ )

Comments

Post a Comment

Popular posts from this blog

તેમનો કાતિલ સાત આસમાન વાળાઓ અને સાત જમીનવાળાઓ માં સૌથી વધારે લાનત ને પાત્ર હશે

ઝાએરીન ખાસ વાંચે...