Majalis - Azadari ma Shirkat karwano Sawab
*.....જેથી તમો ને ઈમામ હુસૈન અ.સ. ની ઝીયારત નો સવાબ મળશે.*
مرحوم علامه امينى، هنگامى كه علامه را در خواب مى بيند از ايشان سؤال مى كند؛ كدام يك از اعمالتان موجب نجات شما شد؟ كتاب الغدير يا ساير تأليفات شما يا تأسيس بنياد و كتابخانه اميرالمؤمنين عليه السلام؟
علامه تأملى نموده و مى فرمايد: فقط زيارت اباعبداللَّه الحسين عليه السلام
ايشان به علامه مى گويد: شما مى دانيد اكنون روابط ايران و عراق تيره شده و راه كربلا بسته شده است براى زيارت چه كنيم؟
علامه در پاسخ مى فرمايد: »در مجالس و محافلى كه جهت عزادارى امام حسين عليه السلام برپا مىشود شركت كنيد تا ثواب زيارت امام حسين عليه السلام را به شما بدهند«.(11)
__________________________________
11) طوباى كربلا: ص111.
સાહેબે કિતાબે અલ ગદીર અલ્લામાહ અમીની ર.અ. ના ફરઝંદે સ્વપ્ન માં અલ્લામાહ ને જોયા. અને તેઓ ને પૂછ્યું કે
"આપનો કયો અમલ આપની નજાત નું કારણ બન્યો ? કિતાબે ગદીર કે બીજી કિતાબો કે પછી કુતુબખાના એ અમીરુલ મોમેનીન અ.સ. ની સ્થાપના કરવાના લીધે આપને નજાત મળી ?"
અલ્લામાહ એ જણાવ્યું :
*“ફક્ત હ. અબુ અબ્દિલ્લાહ ઈ. હુસૈન અ.સ. ની ઝીયારત કરવાના લીધે જ નજાત મળી.”*
ફરઝંદે કહ્યું :
“આપ જાણો છો કે હાલ માં ઈરાન અને ઈરાક વચ્ચે ના સંબંધો ખરાબ છે અને કરબલા નો રસ્તો બંધ છે. તો પછી ઝીયારત ના માટે અમો શું કરીએ ?”
અલ્લામાહ :
*“એ મજલિસો કે જે હ. ઈમામ હુસૈન અ.સ ની અઝાદારી માટે બરપા કરવામાં આવે છે તેમાં શિરકત કરો જેથી તમો ને ઈમામ હુસૈન અ.સ. ની ઝીયારત નો સવાબ મળશે.”*
( દાસ્તાનહાય શગુફ્ત - તૂબાઈ કરબલા પા ૧૧૧)
Comments
Post a Comment