Qatila ne Imam Husain a.s. ....
*ઈ. હુસૈન અ.સ. ના કાતિલો માટે બદદુઆ*
ﻋﻦ ﺩﺍﻭﺩ ﺑﻦ ﻓﺮﻗﺪ ﻗﺎﻝ : ﻛﻨﺖ ﺟﺎﻟﺴﺎ ﻓﻲ ﺑﻴﺖ ﺃﺑﻲ ﻋﺒﺪ ﺍﻟﻠﻪ
( ﻉ ) , ﻓﻨﻈﺮﺕ ﺇﻟﻰ ﺣﻤﺎﻡ ﺭﺍﻋﺒﻲ ﻳﻘﺮﻗﺮ ﻃﻮﻳﻼ , ﻓﻨﻈﺮ ﺇﻟﻲ ﺃﺑﻮ ﻋﺒﺪ ﺍﻟﻠﻪ ( ﻉ ) ﻓﻘﺎﻝ : ﻳﺎ ﺩﺍﻭﺩ , ﺗﺪﺭﻱ ﻣﺎ ﻳﻘﻮﻝ ﻫﺬﺍ ﺍﻟﻄﻴﺮ؟ ﻗﻠﺖ : ﻻ ﻭﺍﻟﻠﻪ ﺟﻌﻠﺖ ﻓﺪﺍﻙ , ﻗﺎﻝ : ﻳﺪﻋﻮ ﻋﻠﻰ ﻗﺘﻠﺔ ﺍﻟﺤﺴﻴﻦ ( ﻉ ) , ﻓﺎﺗﺨﺬﻭﺍ ﻓﻲ ﻣﻨﺎﺯﻟﻜﻢ . -----------
ﺍﻟﻜﺎﻓﻲ ﺝ 6 ﺹ 547
દાવુદ બિન ફરકદ :
“હું *હ. ઈમામ જાફર સાદીક અ.સ.* ની ખિદમત માં બેઠો હતો અને જોઈ રહ્યો હતો કે કબુતરો લાંબા સમય થી અવાજ કરી રહ્યા હતા ?
ઈમામ અ.સ. એ મારી સામેં જોયું અને મને કહ્યું :
“ તું જાણે છે કે આ પક્ષીઓ શું કહે છે ?”
મેં :
“હું આપના પર કુરબાન થાઉ, હું નથી જાણતો કે તે શું કહે છે.”
ઈમામ અ.સ. :
*“તેઓ ઈ. હુસૈન અ.સ. ના કાતિલો માટે બદદુઆ કરે છે માટે તમો તેઓ ને તમારા ઘર માં રાખો.”*
(અલ કાફી ભાગ ૬ પા ૫૪૭ )
Comments
Post a Comment