અમુક લોકો જયારે હ.ઈમામ હુસૈન ઇબ્ને અલી અ.સ. ની ઝિયારત કરે છે તો

*અમુક લોકો જયારે હ.ઈમામ હુસૈન ઇબ્ને અલી અ.સ. ની ઝિયારત કરે છે તો...*

ﻭﺳﺎﺋﻞ ﺍﻟﺸﻴﻌﺔ ؛ ﺝ 14 ؛ ﺹ 541
-19780  -4 ﺟَﻌْﻔَﺮُ ﺑْﻦُ ﻣُﺤَﻤَّﺪِ ﺑْﻦِ ﻗُﻮﻟَﻮَﻳْﻪِ ﻓِﻲ ﺍﻟْﻤَﺰَﺍﺭِ ﻋَﻦْ ﺣَﻜِﻴﻢِ ﺑْﻦِ ﺩَﺍﻭُﺩَ ﻋَﻦْ ﺳَﻠَﻤَﺔَ ﺑْﻦِ ﺍﻟْﺨَﻄَّﺎﺏِ ﻋَﻦْ ﺃَﺣْﻤَﺪَ ﺑْﻦِ ﻣُﺤَﻤَّﺪٍ ﻋَﻦْ ﻋَﻠِﻲِّ ﺑْﻦِ ﺍﻟْﺤَﻜَﻢِ ﻋَﻦْ ﺑَﻌْﺾِ ﺃَﺻْﺤَﺎﺑِﻨَﺎ ﻗَﺎﻝَ : ﻗَﺎﻝَ ﺃَﺑُﻮ ﻋَﺒْﺪِ ﺍﻟﻠَّﻪِ ﻉ ﺇِﻥَّ ﻗَﻮْﻣﺎً  ﺇِﺫَﺍ ﺯَﺍﺭُﻭﺍ ﺍﻟْﺤُﺴَﻴْﻦَ ﺑْﻦَ ﻋَﻠِﻲٍّ علیه ‌السلام - ﺣَﻤَﻠُﻮﺍ ﻣَﻌَﻬُﻢُ ﺍﻟﺴُّﻔَﺮَ ﻓِﻴﻬَﺎ ﺍﻟْﺤَﻠَﺎﻭَﺓُ ﻭَ ﺍﻟْﺄَﺧْﺒِﺼَﺔُ ﻭَ ﺃَﺷْﺒَﺎﻫُﻪُ ﻟَﻮْ ﺯَﺍﺭُﻭﺍ ﻗُﺒُﻮﺭَ ﺃَﺣِﺒَّﺎﺋِﻬِﻢْ ﻣَﺎ ﺣَﻤَﻠُﻮﺍ ﺫَﻟِﻚَ .

*હ. ઈમામ જાફર સાદિક અ.સ.* :

*“બેશક અમુક લોકો જયારે હ.ઈમામ હુસૈન ઇબ્ને અલી અ.સ. ની ઝિયારત કરે છે તો પોતાની સાથે રંગ બેરંગી મીઠાઈઓ અને ભાતભાતની ખાવાની ચીઝો લઇ ને જાય છે જ્યારે તેઓ પોતાના સગા વહાલાઓ ની કબર ની મુલાકાત કરે છે ત્યારે આવી કોઈ ચીઝ લઇ ને નથી જતા.”*

(વસાએલુશ્શિઆ ભાગ ૧૪ પા ૫૪૧ હ ૧૯૭૮૦ )

Comments

Popular posts from this blog

Imam husain was a 7th century revulutionary Leader

Namaz Of 1st Night Of Mahe Moharram

અય અલ્લાહ ! તું તેને તારા અવલીયા ની તારી નજીક જે હુરમત છે તે બતાવી દે.