ઇમામ હુસૈન(અ.સ.)ની કબ્રની ઝિયારત


❣💕💖🌴🚩🛍🌴🏴

*ઇમામ હુસૈન(અ.સ.)ની કબ્રની ઝિયારત*🏴🚩

ઇમામ સાદિક અ.સ. :

🚩અમારા શીઆઓને હુકમ આપો કે તેઓ ઇમામ હુસૈન(અ.સ.)ની કબ્રની ઝિયારત કરે, કારણકે તેમની ઝિયારતથી રિઝ્કમાં વધારો થાય છે, ઉમ્ર તુલાની થાય છે, બલાઓ દુર થાય છે, તેમની ઝિયારત દરેક એ મોઅમીન પર વાજીબ છે જે એ વાતનો સ્વિકારે છે કે (ઇમામ હુસૈન(અ.સ.)ની) ઇમામત અલ્લાહની તરફથી છે.

📙(વસાએલુશ્શીઆ, ભાગ:14, પાના:413)

🛍💕💖🌴❣🚩🏴

: *“તમારા કાતિલ પર વાય થાય.”*

ﻛﺎﻣﻞ ﺍﻟﺰﻳﺎﺭﺍﺕ ؛ ﺍﻟﻨﺺ ؛ ﺹ 70
-5 ﺣَﺪَّﺛَﻨِﻲ ﻣُﺤَﻤَّﺪُ ﺑْﻦُ ﻋَﺒْﺪِ ﺍﻟﻠَّﻪِ ﺑْﻦِ ﺟَﻌْﻔَﺮٍ ﺍﻟْﺤِﻤْﻴَﺮِﻱُّ ﻋَﻦْ ﺃَﺑِﻲ ﺳَﻌِﻴﺪٍ ﺍﻟْﺤَﺴَﻦِ ﺑْﻦِ ﻋَﻠِﻲِّ ﺑْﻦِ ﺯَﻛَﺮِﻳَّﺎ ﺍﻟْﻌَﺪَﻭِﻱِّ ﺍﻟْﺒَﺼْﺮِﻱِّ ﻗَﺎﻝَ ﺣَﺪَّﺛَﻨَﺎ ﻋَﻤْﺮُﻭ ﺑْﻦُ ﺍﻟْﻤُﺨْﺘَﺎﺭِ ﻗَﺎﻝَ ﺣَﺪَّﺛَﻨَﺎ ﺇِﺳْﺤَﺎﻕُ ﺑْﻦُ ﺑِﺸْﺮٍ ﻋَﻦِ ﺍﻟﻘﻮﺍﻡ ‏[ ﺍﻟْﻌَﻮَّﺍﻡِ ‏] ﻣَﻮْﻟَﻰ ﻗُﺮَﻳْﺶٍ ﻗَﺎﻝَ ﺳَﻤِﻌْﺖُ ﻣَﻮْﻟَﺎﻱَ ﻋَﻤْﺮَﻭ ﺑْﻦَ ﻫُﺒَﻴْﺮَﺓَ ﻗَﺎﻝَ : ﺭَﺃَﻳْﺖُ ﺭَﺳُﻮﻝَ ﺍﻟﻠَّﻪِ صلی اللہ علیہ و آلہ ﻭَ ﺍﻟْﺤَﺴَﻦُ ﻭَ ﺍﻟْﺤُﺴَﻴْﻦُ ﻓِﻲ ﺣَﺠْﺮِﻩِ ﻳُﻘَﺒِّﻞُ ﻫَﺬَﺍ ﻣَﺮَّﺓً ﻭَ ﻫَﺬَﺍ ﻣَﺮَّﺓً ﻭَ ﻳَﻘُﻮﻝُ ﻟِﻠْﺤُﺴَﻴْﻦِ ﺇِﻥَّ ﺍﻟْﻮَﻳْﻞَ ﻟِﻤَﻦْ ﻳَﻘْﺘُﻠُﻚَ .

અમ્ર બિન હુબયરહ :

“મેં *હ. રસુલે ખુદા સ.અ.વ. ને જોયા અને ઈ. હસન અ.સ. અને ઈ.હુસૈન અ.સ.* તેમના હુજરા મા હતા.

આપ થોડી વાર ઈ. હસન અ.સ. ને ચૂમી રહ્યા અને થોડી વાર ઈ.હુસૈન અ.સ. ને ચૂમી રહ્યા હતા. અને ઈ.હુસૈન અ.સ. ને કહી રહ્યા હતા કે

*“તમારા કાતિલ પર વાય થાય.”*

(કામીલુઝ ઝીયારાત પા ૭૦ )

Comments

Popular posts from this blog

તેમનો કાતિલ સાત આસમાન વાળાઓ અને સાત જમીનવાળાઓ માં સૌથી વધારે લાનત ને પાત્ર હશે

ઝાએરીન ખાસ વાંચે...